Aapnu Gujarat
ગુજરાત

માથાસુરમાં દંત ચિકિત્સક કેમ્પ યોજાયો

આજે કડી તાલુકાનાં માથાસુર ગામમાં સિધ્ધપુર ડેન્ટલ કોલેજના સહયોગથી દંત ચિકિત્સક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.ધમેન્દ્ર શાહ, ડૉ. નિસર્ગ ચૌધરી, મૌલિકભાઇ, બિલાલભાઇ તથા તેમની ટીમે પ્રશંસનીય કામગીરી બજાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામના સરપંચ પલ્લવીબેન મકવાણાએ ઉપસ્થિત તમામ તબીબી ટીમ અને સ્ટાફગણનો આભાર માન્યો હતો.

Related posts

મોદીની કેશુબાપા-વાઘેલા સાથે હાથ મિલાવીને ચર્ચા

aapnugujarat

અમદાવાદમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

aapnugujarat

બહેરામપુરામાં વૃક્ષારોપણ અને ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1