Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

શ્રી સોમનાથ મંદિર ખાતે ૮૯ જેટલા ફાયર સેફ્ટી સંસાધનો લગાવવામાં આવેલ છે. આકસ્મિક સંજોગો માં કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ મંદિરો, ગેસ્ટ હાઉસો, સિક્યોરિટી સહિતના તમામ અધિકારીઓ કર્મચારીઓ, બિવિજી ટીમને આગ લાગ્યા બાદ આપત્તિમાં સમયસૂચકતા વાપરીને આગને કેવી રીતે કાબૂમાં લેવી તે અંગે થિયેરીકલ અને પ્રેક્ટીકલ તાલીમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેસ ફાયરના ચીતલભાઇ  ઠાકર તથા મહિપાલ ભાઇ દ્વારા આ લાઇવ ડેમો અને  તાલીમ આપવામાં આવેલ હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો કાંધ આપવા સગાઓ પણ નથી ફરકતા

editor

દિયોદર તાલુકા ખાતે ઠાકોર સમાજની બેઠકનું આયોજન

editor

રાજકોટ જિલ્‍લામાં ૫૩૬૩૮૯ હેકટરમાં થયેલું ખરીફ પાકોનું વાવેતર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1