Aapnu Gujarat
Uncategorized

હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કોરોનો વૉરિયરને સન્માનિત કરાયા

અમદાવાદના ભુલાભાઈ પાર્ક વિસ્તારની સ્મિત મેડીસીન્સ, રશ્મિન મેડિકલ સ્ટોરના સ્ટાફે કોરોના કાળની મહામારીમાં પોતાના જીવનની પરવાહ કર્યાં વગર લોકસેવાનું કામ કરેલ જે ખુબજ આવકારદાયક કામ છે, આથી તેમને હેલ્પ ફાઉન્ડેશન દ્વારા તા ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ કોરોના વૉરિયર સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા જેમાં હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશ કાપડિયા, મંત્રી સિદ્ધાંત સુતરીયા, ખજાનચી ભાવેશ કાપડિયા તેમજ દીપક કાપડીયા હજાર રહ્યા.

Related posts

મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદશ્રી શારદાબેન પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ સ્મારકનું કરવામાં આવ્યું ઉદ્ધાટન

editor

ગુજરાતના એકમાત્ર “સ્વચ્છ આઇકોનિક પ્લેસ” સોમનાથ મંદિરને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત

aapnugujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચામાં આપી હાજરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1