Aapnu Gujarat
Uncategorized

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચામાં આપી હાજરી

પરીક્ષા પે ચર્ચા એક બહુપ્રતિક્ષિત વાર્ષિક કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન એક જીવંત કાર્યક્રમમાં પોતાની આકર્ષક શૈલીમાં પરીક્ષાના તણાવ અને સંબંધિત ક્ષેત્રોના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ આપે છે.
ત્યારે આ પ્રસંગે મુખ્યંત્રીએ પણ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં હાજરી આપી હતી.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ સચિવ વિનોદ રાવ તેમજ શાળા પરિવાર પણ આ વેળાએ ઉપસ્થિતિ રહ્યા હતા.

આજે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી દેશભર ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રો નો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે વેળા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત સંવાદ કર્યો હતો. વડાપ્રધાન વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપ્યા

હતા.

પરીક્ષા પે ચર્ચા એક બહુપ્રતિક્ષિત વાર્ષિક કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન એક જીવંત કાર્યક્રમમાં પોતાની આકર્ષક શૈલીમાં પરીક્ષાના તણાવ અને સંબંધિત ક્ષેત્રોના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ

Related posts

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી

aapnugujarat

રાજનીતિમાં આગળ વધો તો કોઇ સમુદાયનો ભાવ પૂછશે : ખોડલધામ ચેરમેન નરેશ પટેલ

aapnugujarat

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1