Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિવાળીની ટીપ્સ ભારે પડી કોહલીને

ક્રિકેટર વિરાટ કોહલીને દિવાળી ટીપ્સ ભારે પડી ગઈ છે.સમગ્ર વિવાદ વિરાટે ટ્વીટર પર શેર કરેલા વિડિયોને કારણે થયો છે.પબ્લિક ફિગર હમેશા પોતાના નિવેદન , પોતાના વિડિયોને લઈને ટ્રોલ થતા હોય છે. ત્યારે વિરાટે આ વિડીયોમાં કહ્યું કે, કોરોનાની મહામારીને કારણે આ વર્ષ આપણા અને સમગ્ર દુનિયા માટે મુશ્કેલ રહ્યુ છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરના કારણે ભારત માટે 2021 ખૂબ મુશ્કેલ રહ્યુ છે. હવે તહેવારો શરૂ થઇ રહ્યા છે અને લોકો દિવાળી મનાવવા માટે તૈયાર છે. તેવામાં દિવાળી કઇ રીતે મનાવવી તેને લઇને હું તમારા માટે પર્સનલ ટીપ્સ લઇને આવી રહ્યો છુ. તો મારી Pinterest પ્રોફાઇલને ફોલોવ કરીને મારી સાથે જોડાયેલા રહો.જેને કારણે ઘણી નેગેટીવ કોમેન્ટ્સ થઇ રહી છે.

Related posts

ઉત્તરપ્રદેશમાં જૈશના બે ત્રાસવાદી હથિયારો સાથે પકડાયા

aapnugujarat

મેજર ગોગોઈ સામે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો કરાયેલો આદેશ

aapnugujarat

छत्तीसगढ़ में ३ नक्सली ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1