Aapnu Gujarat
મનોરંજન

અક્ષયનો “ગોરખા” નો ફર્સ્ટ લૂક ચર્ચામાં…

અભિનેતા અક્ષય કુમારે ૧૫ ઓક્ટોબરે પોતાની આવનારી ફિલ્મનું પોસ્ટર રીલીઝ કર્યું હતું.એ પોસ્ટરના ફર્સ્ટ લૂક ચર્ચામાં રહ્યો છે.આ પિક્ચર આ ગોરખા ફિલ્માં અક્ષય કુમાર મહાન યુધ્ધા મેજર જનરલ ઈયાન કાર્ડોઝોનું પાત્ર ભજવશે. પોસ્ટર શેર કર્યા બાદ એક પૂર્વ ગોરખા અધિકારી, મેજર માણિક જોલીએ જણાવ્યું કે,  પ્રિય અક્ષય કુમાર, એક પૂર્વ ગોરખા અધિકારીના રૂપમાં આ ફિલ્મ બનાવવા માટે ધન્યવાદ.પોસ્ટરમાં ઉપયોગ કરવામાં આવેલી ખુકરી યોગ્ય નથી.અક્ષય કુમાર દ્વારા વળતા જવાબમાં મેજર નો આભાર વ્યક્ત કર્યો હતો ધ્યાન દોરવા તરફ.

Related posts

અમિતાભ બચ્ચને સ્વચ્છતા # SHS2018 ની દિશામાં તેમના અનુભવો વિશે જણાવ્યું

aapnugujarat

जल्द शुरू होगी साइना पर आधारित बायोपिक की शूटिंग : परिणीति

aapnugujarat

રિચા ચડ્ડા પાસે હાલમા સાત જેટલી ફિલ્મ હાથમાંઃ રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1