Aapnu Gujarat
ગુજરાત

ડૉ. બી.આર આંબેડકર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લીની સાધારણ સભા યોજાઈ

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

શ્રી ડો. બી .આર .આંબેડકર ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લી. તાલાળા ગીર દ્રારા દ્વિતીય વાર્ષિક સાધારણ સભા તાલાળા(ગીર ) યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં સભાસદો તેમજ 100% ડિરેક્ટરોની હાજરી રહી હતી. સભાનુ અધ્યક્ષ સંસ્થાના ચેરમેન વી વી ગોહીલ ને સુપ્રત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સભાના અધ્યક્ષ વી વી ગોહિલ તેમજ સંસ્થાના વાઇસ ચેરમેન જેઠાભાઇ સોલંકી આકોલવાડી ,તેમજ ચેતનાબેન દાફડા સંસ્થાના ડિરેક્ટર તેમજ વેજાભાઈ રાઠોડ ,ભરતભાઇ ખોડા ,તારાબેન સાગઠીયા દ્વારા કરવામાં આવેલ હતુ. સભાનું તમામ સંચાલન સભાસદ તેમજ રાજ્યપાલ એવોર્ડ વિજેતા અને શિક્ષક શરાફી મંડળી તાલાલાના ડાયરેક્ટર તેમજ મોરારીબાપુ વરદ હસ્તે ચિત્રકુટ એવોર્ડ વિજેતા દેવજીભાઇ રાઠોડ તેમજ બ્રાંચ મેનેજર વિશાલભાઈ રાઠોડ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ સભાના અંતે આભાર વિધિ વિજયભાઈ ગોહિલ દ્વારા કરેલ હતી.

Related posts

કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં ૪૦ પીપીઈ કિટ અપાઈ

editor

हार्दिक और मेवानी के रुख से कांग्रेस को बड़ा झटका

aapnugujarat

गुलमहोर पार्क मॉल के बाहर युवती के मामले में दो स्पा के मालिकों के बीच मारपीट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1