Aapnu Gujarat
ગુજરાત

લીંબડીના જગદીશ આશ્રમ મંદિરનો ચલણી નોટોથી શણગાર

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

હાલ માં જોવો જોઈ એ તો લીંબડી એક છોટા કાશી તરીકે નું બિરૂદ આપવામાં આવ્યું છે. કારણ કે લીંબડી કેમ છોટા કાશી ઓળખવામાં આવે છે ત્યારે જોવા જોઈ એ લીંબડી માં અલગ અલગ નવ નાથ ના મહાદેવ મંદિર આવેલ છે અને લીંબડી અનેક અલગ અલગ સમાજના ધર્મ ની મોટી ગાદી ઓ આવેલી છે… જ્યારે લીંબડી ના નદી ના સામાં કાંઠે આવેલ જગદીશ આશ્રમ જે મહાદેવ નું મંદિર આવેલ છે આજે નાગ પાચમ દિવસે ભારત ની ચલણી 1, 2, 5, 10, 20, 50, 100, 500, 2000 ને લઈ મહાદેવ ના મંદિર માં આશરે રૂ. 6 લાખનો શણગાર કરવામાં આવ્યો હતો આ શણગાર કરવા માટેનો હેતુ કે સમગ્ર ભારત માં કોરોના ના મહારોગ દૂર થાય, લોકોને સુખ શાંતિ મળી રહે તે માટે મહાદેવજી ને પ્રાર્થના કરીને જગદીશ આશ્રમમાં મહાદેવના મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો….

Related posts

રાટીલા ગામ સીસીટીવીથી સજ્જ

editor

લાંભામાં દોઢ વર્ષનું બાળક ખાડામાં ડૂબતાં મોત

aapnugujarat

અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્ર દ્વારા કુલ ૧.૯૧ કરોડના ખર્ચથી ૫૦૦ નંગ કોમ્પ્યુટર લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1