Aapnu Gujarat
ગુજરાત

સ્નેહા ફાઉન્ડેશનના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

બે વર્ષથી કોરોના નો રોગચાળો સમગ્ર દેશ અને દુનિયા મા ફેલાયો છે ત્યારે સ્વચ્છતા રાખવી ગંદકી ન કરવી ગંદો કચરો બહાર ન ફેંકવો વિશેષ સ્વચ્છતા જાળવવી આ બધા અભિગમો જાળવવા ખાસ જરૂરી છે ગંદકી એ એક ખૂબજ મોટી સમસ્યા છે અને આ સમસ્યાના પરિણામ સ્વરૂપે આપણને રોગચાળો જોવા મળે છે તો આવી બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા સ્નેહા ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની બાજુમાં આવેલ વિસ્તાર બુદ્ધદેવ સર્કલ જેને સ્થાનિક લોકો મચ્છીચોક તરીકે ઓળખે છે તે જગ્યાએ જઈને સંસ્થાના બાળકો અને કાર્યકરો દ્વારા સફાઇ કરવામાં આવી અને સ્થાનિક લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી ગંદકી ના ફેલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો…

Related posts

ગુજરાત કોંગ્રેસમાં લિડરશિપને લઈ સળવળાટ શરૂ

editor

દિયોદર બાર એસોસિએશન દ્વારા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયને સન્માનિત કરાયા

aapnugujarat

सट्टे में लाखों रुपये हारने वाले बोपल के युवक को आत्महत्या करने के लिए उक्साने में दो शख्सों की जमानत अर्जी खारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1