Aapnu Gujarat
ગુજરાત

લીંબડીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

આજે રાહુલ ગાંધીનો જન્મ દિવસ હોય ત્યારે લિંબડી કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં લિંબડી તાલુકા ના કોંગ્રેસ પાર્ટી ના કાયૅકરો દ્વારા જાહેર માર્ગ પર માસ્ક વિતરણ તેમજ નાના મા નાના માણસ સુધી કોંગ્રેસ ના કાયૅકરો પહોંચશે અને દરેક લોકો ના સુખ દુઃખમાં કોંગ્રેસ પાર્ટી ના કાયૅકરો દરેક લોકો ના સહભાગી બને છે. જેમાં આજે લિંબડી કોંગ્રેસના કાર્યકર તરીકે ચેતન ભાઈ ખાચર તેમજ રણજીતભાઈ, તેમજ ખુશાલ ભાઈ, છગનભાઈ તેમજ અન્ય કયૅકરો હાજર રહ્યા હતાં

Related posts

ગુજરાત : ઘણી જગ્યાએ હજુ ભાજપ નેતાઓના બહિષ્કાર

aapnugujarat

म्युनि. में ३५ फूड इस्पेक्टरों के सामने १६ कार्यरत, कई केस पेन्डिंग

aapnugujarat

વિજ્ઞાનમેળામા સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતાની કૃતિ પ્રદર્શિત કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1