Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરની બદલી

સન્ની વાઘેલા, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના કલેક્ટર કે.રાજેશની બદલી થયાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. જોકે રાજ્યના અનેક કલેક્ટરની બદલી સાથે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરની પણ બદલી નો ઓડઁર નિકળ્યો .છે ત્યારે હંમેશા વિવાદમાં રહેતા જીલ્લા કલેક્ટર કે.રાજેશની બદલી ગાંધીનગર સચિવાલય ખાતે ખાતે ગુહ વિભાગમા બદલી થઇ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેક્ટર કે.રાજેશ સૌ પ્રથમ ડાયરાની મોજ માણતા સમયેથી ચચાઁઇ આવ્યા બાદ એક પછી એક વિવાદમાં સપડાતા ગયા હતા અને અંતે તેઓ પર હથીયાર પરવાના માટે લાંચની પણ અરજી થઇ હતી ત્યારે હાલ જીલ્લા કલેક્ટર કે.રાજેશની બદલી થતા અન્ય નવા કલેક્ટર તરીકે અમૃતેશ કાલીદાશની રાહ જોવાઈ રહી છે.

Related posts

ગરીબોનુ જીવન ધોરણ ઉંચુ આવે તેની ચિંતા રાજય સરકારે કરી છે : જયદ્રથસિંહ પરમાર

aapnugujarat

Hare Krishna Mandir, Bhadaj’s 3rd annual PATOTSAV FESTIVAL – Day 5

aapnugujarat

લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1