Aapnu Gujarat
રાષ્ટ્રીય

બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું જ્યાં સૌથી વધુ ત્રાટકવાનું છે, એ વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવકાર્ય માટે નૌસેનાએ પોતાના જહાજાે અને વિમાનો તૈયાર રાખ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે (૨૬મી મે) સાંજે બંને રાજ્યો પર ત્રાટકશે. વાવાઝોડાને લીધે પવન ૯૦થી ૧૧૦ કિ. મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.૨૬મીએ કિનારા નજીકના જિલ્લાઓમાં અમુક સ્થળે ભારેથી અતિભારે અને બંને રાજ્યોમાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

કેજરીવાલ સરકાર ટોઈલેટને પણ ક્લાસરૂમ ગણાવી દીધા છે : GAURAV BHATIA

aapnugujarat

સ્વાતિ માલીવાલે ૧૬ છોકરીઓને બચાવી

aapnugujarat

अब रेलवे कर्मचारियों को निजी चिकित्सालय में कैशलेश इलाज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1