Aapnu Gujarat

Month : January 2024

રાષ્ટ્રીય

આગામી વચગાળાના બજેટમાં કૃષિ ધિરાણ વધારીને ૨૨-૨૫ લાખ કરોડ કરાશે

aapnugujarat
સરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. ૨૨-૨૫ લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ-ધિરાણનો લક્ષ્યાંક રૂ. ૨૦ લાખ કરોડ છે.......
બિઝનેસ

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

aapnugujarat
ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરો નું સંયુક્ત મૂલ્ય ૪.૩૩ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેરબજારનું મૂલ્ય ઘટીને ૪.૨૯ ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે.......
રાષ્ટ્રીય

ઈલોન મસ્કે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

aapnugujarat
ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. હાલમાં જ યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુએનએસસીમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિત્વ પર ખેદ વ્યક્ત કર્યો. આના પર પ્રતિક્રિયા આપતા ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ કહ્યું કે સૌથી......
મનોરંજન

મહેશ બાબુ સાથે લગ્ન કરવા નમ્રતા શિરોડકરે દાવ પર લગાવ્યું હતું કરિયર

aapnugujarat
૨૦૦૫માં મહેશ બાબુ સાથેના લગ્ન બાદ નમ્રતાએ ફિલ્મી કરિયરને અલવિદા કહી દીધું હતું. પરંતુ આજે પણ અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અને વૈભવી જીવન જીવે છે. નમ્રતાએ બ્યુટી કોન્ટેસ્ટથી લઈને મોડલિંગ અને ફિલ્મો સુધી ઘણું કામ કર્યું હતું પરંતુ બાદમાં તે તેનાથી દૂર થઈ ગઈ અને પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઈ......
મનોરંજન

દીપિકા ૨૦૨૪માં હોલિવૂડ પર પણ કરી શકે છે કબજો

aapnugujarat
દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફાઈટર માટે ચર્ચામાં આવેલી છે. ૨૫ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફાઈટરની ચર્ચા વચ્ચે દીપિકાના આગામી પ્રોજેક્ટ પર એક મોટો ખુલાસો થયો છે. ખરેખર આ તેના હોલીવુડ પ્રોજેક્ટ પર છે. મળતા રિપોર્ટ્‌સ અનુસાર દીપિકાને હોલિવૂડની વેબ સિરીઝ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન દુનિયામાં પાછળ રહી ગયું છે : NAWAZ SHARIF

aapnugujarat
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે. નવાઝનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML) સહિત અન્ય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. 24 કરોડની વસ્તી ધરાવતા દેશની જનતાને......
રાષ્ટ્રીય

બાબર કાળનો ઊંડો ઘા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી ભરાઈ ગયો : AMIT SHAH

aapnugujarat
દેશે 22 જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. 500 વર્ષની રાહ જોયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા. અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક દ્રશ્ય માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ જોયું. આ અવસર પર માત્ર અયોધ્યા જ......
રાષ્ટ્રીય

બજેટ સત્ર પહેલા સંસદની સુરક્ષા CISF ને સોંપાઈ

aapnugujarat
મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંસદ સત્ર બનવા જઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહની સુરક્ષામાં વિલંબ થયા પછી હવે બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓની તપાસ માટે સંસદ સંકુલમાં 140 કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલેકે CISF ના જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સાથે સંસદના કર્મચારીઓને સંસદ ભવન પરિસરમાં......
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ગેસ સ્ટેશનમાં કામ કરતા ભારતીય યુવકની હત્યા

aapnugujarat
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા લિથોનિયામાં બનેલી એક ભયાનક ઘટનામાં ૨૫ વર્ષના ભારતીય યુવકની એક હોમલેસ વ્યક્તિ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, મૃતકનું નામ વિવેક સૈની હોવાનું જાણવા મળ્યું છે, જે એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો. વિવેક જે ગેસ સ્ટેશનમાં જોબ કરતો હતો તે લિથોનિયાના......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા આપવાનું બંધ કરી દીધું

aapnugujarat
ઓસ્ટ્રેલિયાએ તેની માઈગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારની શરૂઆત કરી છે. તેના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝાની અરજીઓ પર કામ અટકાવી દીધું છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં જે લોકો 50 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 33 લાખ અમેરિકન ડોલર ઈન્વેસ્ટ કરે તેમને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડન વિઝા મળી જતા હોય છે. પરંતુ હવે ઈમિગ્રેશનના નિયમોમાં સુધારા......
UA-96247877-1