Aapnu Gujarat

Month : July 2023

રાષ્ટ્રીય

યુપીમાં ગેરકાયદેસર રહેતા ૭૪ રોહિંગ્યાની એટીએસે ધરપકડ કરી

aapnugujarat
ગઈકાલે યુપી એટીએસએ રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા ૭૪ રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. રાજ્યના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એટીએસને માહિતી મળી રહી હતી કે કેટલાક રોહિંગ્યા લોકો ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહે છે. આના પર એટીએસએ સ્થાનિક પોલીસ એકમોની......
રાષ્ટ્રીય

સરકાર ૨૦૦૦ની નોટો જમા કરાવવાની મુદત નહીં વધારે

aapnugujarat
ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરી છે. જો તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજો. કેમ કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન સરકાર લંબાવાની નથી. સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે......
રાષ્ટ્રીય

મિશન દોસ્તી હેઠળ ભાજપ મોટાપાયે વિપક્ષોને પક્ષમાં જોડશે

aapnugujarat
છેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બનાવવા કેન્દ્રથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ કામ પણ શરૂ કરી દીધું છે. ભાજપે પોતાની નક્કી કરેલી યોજના મુજબ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

aapnugujarat
અમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ ઉપર ઘણી વધુ અસર થઈ છે. ગરમીનું મોજું યુએસના વ્યાપાર-ઉદ્યોગ પર ભયનો ઓથાર બની રહ્યું છે. આ માહિતી આપતાં સીએનએનનો રિપોર્ટ જણાવે છે કે મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી વ્યાપાર-ધંધાને......
ગુજરાત

સુરતમાં યુવતીઓના ફોટો લઈ મોર્ફ કરતો શખ્સ ઝડપાયો

aapnugujarat
આજકાલનાં ૫ય્નાં યુગમાં આપણે સૌ સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આપણી લાઈફનાં તમામ અપડેટ્‌સ જેવા કે શું જમ્યું, ક્યાં ફર્યાં અને શું પહેર્યું આપણે સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હોઈએ છીએ. પરંતુ આ ક્રેઝ કેટલો યોગ્ય છે અને કેટલો જોખમી એ વિચારવું પણ ખુબ જરૂરી છે. હાલમાં......
ગુજરાત

અમદાવાદમાં પણ વધ્યા કંજંક્ટિવાઈટિસના કેસો

aapnugujarat
દેશના વિવિધ શહેરોની જેમ હવે અમદાવાદમાં પણ કંજંક્ટિવાઇટિસ એટલે કે આંખના ચેપી રોગના દર્દીઓ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની મેડિસિટી કેમ્પસમાં આવેલી એમ એન્ડ જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થલ્મોલોજીમાં ગત સોમવારે કંજંક્ટિવાઈટિસના ૯૦ કેસ નોંધાયા હતા. આ સોમવારે દર્દીઓની સંખ્યા વધીને ૪૦૦ થઈ હતી. ફક્ત આ એક જ નહીં શહેરની આંખની......
ગુજરાત

૨૦૧૩ના BMW હિટ એન્ડ રનનો ગુનેગાર વિસ્મય શાહ જેલમાંથી છૂટ્યો

aapnugujarat
ગુજરાતભરમાં હાલ બેફામ કાર દોડાવી નવ નિર્દોષોના જીવ લેનારા તથ્ય પટેલની ચર્ચા છે, ત્યારે આજથી બરાબર ૧૦ વર્ષ પહેલા અમદાવાદમાં જ બનેલા ચકચારી મ્સ્ઉ હિટ એન્ડ રન કેસના ગુનેગાર વિસ્મય શાહનો જેલમાંથી છૂટકારો થયો છે. વિસ્મયને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જે હજુ ગયા સપ્તાહે જ પૂરી થતાં......
રાષ્ટ્રીય

ઝારખંડમાં પ્રેમીને મળવા ગયેલી યુવતી પર ગેંગરેપ

aapnugujarat
ભારતમાં રેપ, હત્યા સહિતના ગુનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. યુવતીઓ, મહિલાઓ સાથે રેપ કે ગેંગરેપ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક આદિવાસી યુવતી તેના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. એ સમયે તેની સાથે નરાધમોએ ગેંગરેપ કર્યો હતો. પીડિતાનો આરોપ......
રાષ્ટ્રીય

પાંચ વર્ષમાં બેંકોએ ૧૦.૫૭ લાખ કરોડની બેડ લોન માફ કરી

aapnugujarat
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બેંકોએ કુલ રૂ. ૨.૦૯ લાખ કરોડની લોન રાઈટ ઓફ કરી છે. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં કુલ રૂ. ૧૦.૫૭ લાખ કરોડની લોન રાઈટ-ઓફ થઈ છે. બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં આ માહિતી શેર કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા આરટીઆઈના......
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની કારજેકિંગ દરમિયાન હત્યા

aapnugujarat
કેનેડામાં ૨૪ વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મિસિસોગાના ક્રેડિટવ્યૂ રોડના વિસ્તારમાં ગુરવિંદર નાથ પિત્ઝા ડિલિવરી બોય તરીકે પણ પાર્ટ ટાઈમ નોકરી કરી રહ્યો હતો. ત્યારે અચાનક મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ એક ઓર્ડર પ્લેસ થયો અને નજીકના વિસ્તારમાં જ તેને ડિલિવર કરવાનો હતો. તે......
UA-96247877-1