Aapnu Gujarat
ગુજરાત

ઘડકણ ગામમાં કોરોના ગાઇડ લાઇનની કડક અમલવારી કરાવાશે

પ્રાંતિજ થી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે, મહોલ્લામાં રહેતા લોકોને ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવું એવું પંચાયત દ્વારા શરતોનું પાલન શરતોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે

પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગ્રામ પંચાયત દ્વારા કોરોનાને લીધે ગામમાં આવેલ દુકાનો, જાહેર રસ્તાઓ, બહારથી આવનાર વ્યક્તિ, દરેક મહોલ્લામાં રહેતા લોકોને ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવું એવું પંચાયત દ્વારા શરતોનું પાલન કરવામાં આવ્યું છે. આ શરતોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ વસૂલ વામાં આવશે તેવું પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તા ૮-૪-૨૦૨૧ થી તા.૧૮-૪-૨૦૨૧ સુધી આ શરતોનું પાલન કરવામાં આવશે એવું પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધડકણ ગામના આગેવાનો, સરપંચ, તલાટી વગેરે દ્વારા આ જોગવાઇ કોરોના મહામારી માટે કરવામાં આવી છે

Related posts

ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહની હત્યા સમાનઃ અમિત ચાવડા

aapnugujarat

શંકરસિંહ વાઘેલાના જન્મદિવસે યોજાશે સમસંવેદના સમારોહ, સમર્થકોને આપશે સંદેશો

aapnugujarat

હવે મોદી કહેશે કે, અમે ચંદ્ર પર ખેતરો બનાવીશુ : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1