Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ કતપુર ટોલટેક્સ પાસે એક કાર પલ્ટી

પ્રાંતિજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,પ્રાંતિજ ના નેશનલ હાઇવે આઠ કતપુર ટોલટેક્સ પાસે એક કાર ત્રણ પલ્ટીખાઇ ને રોડ ની બાજુમા આવેલ ખેતરમા પડી હતી કાર ચાલક સહિત કારમા સવાર વ્યકિત નો આબાદ બચાવ થયો .

   પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ કતપુર ટોલટેક્સ પાસે એક કાર ચાલક સ્ટેરીગ ઉપર થી કાબુ ગુમાવતા કાર રોડ ઉપર થી રોડ ની નીચે ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ પલ્ટીખાઇ ૧૦૦ મીટર સુધી પહોંચી હતી અને રોડ ની બાજુમા આવેલ ખેતરમા પડી હતી. તો રોડ ઉપર આવતા જતા લોકો સહિત બુમાબુમ થતા બાજુમા આવેલ ચંદન ઇન હોટલ ના વેઇટરો ઘટના સ્થળે દોડી આવી કાર નો દરવાજો ખોલી ને બન્ને ને બહાર કાઢ્યા હતા  તો કાર ચાલક અજય કલ્યાણસિંહ ડાભી તથા કારમા સવાર અન્ય એક નો આબાદ બચાવ થયો હતો  .

Related posts

जापान के पीएम १३-१४ सितम्बर के दौरान गुजरात की मुलाकात पर

aapnugujarat

साध्वी की जमानत के मुद्दे पर गंभीर सवाल खड़े किए

aapnugujarat

જેતલસરની દીકરીની હત્યાના પડઘા આખા દેશમાં પડ્યા છે : સી.આર.પાટીલ

editor

Leave a Comment

UA-96247877-1