Aapnu Gujarat
ગુજરાત

સુરતનાં વેપારીઓએ હડતાળ સમેટી લીધી

છેલ્લા ઘણા દિવસોથી ચાલતી કાપડ વેપારીઓની હડતાળ સમેટાઇ ગઇ છે.
ઘણા વિરોધો છતા કોઇ પરિણામ ન આવતા સુરતના કાપડ વેપારીઓની હડતાળ સમેટાઇ ગઇ છે.
જીએસટીના વિરોધમાં કાપડ વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલી રહી હતી. જેમાં સુરત ટેક્સટાઇલ જીએસટી સંઘર્ષ સમિતી તેમજ ફોસ્ટા ફોર કમિટી સહિતના વેપારીઓ વચ્ચે બેઠક યોજાયા બાદ હાલ પૂરતી આ હડતાળને સમેટવાનો નિર્ણય કરાયો છે.
હવે આ મામલે આગામી ૫ ઓગસ્ટના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક મળશે. ત્યાં સુધી કાપડ વેપારીઓની હડતાળ સમેટવાનો નિર્ણય કરાયો છે. જેથી હવે ફરી એકવખત સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને કાપડ બજાર ધમધમતા થશે.

Related posts

Sohrabuddin encounter case: Bombay HC accepts petitions of Rubabauddin

aapnugujarat

મોદી સામે વડોદરામાં બંગડી ફેંકનાર ચંદ્રિકાબેને આપ્યું રાજીનામું, ચૂંટણી લડી શકે તેવી અટકળો

aapnugujarat

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1