Aapnu Gujarat
Uncategorized

જુનાગઢમાં બારે મેઘ ખાંગા : લોકોને ગરમીથી રાહત મળી

આજે જૂનાગઢમાં મેઘરાજા ની પધરામણી જૂનાગઢ માં બારે મેહ ખાંગા જૂનાગઢવાસીઓમાં ઉમંગ ઉત્સાહભેર મેઘરાજાને વધાવવા જૂનાગઢવાસીઓ પ્રકૃતિની મોજ માણવા પ્રકૃતિને ખોળો એવા ગીરીનાર તળેટી ભવનાથમાં વરસાદી માહોલ વચ્ચે ઉમંગથી ગિરનારની તળેટીએવી ભવનાથમાં માનવ મહેરામણ વરસાદની મોજ માણતું નજરે પડે છે જૂનાગઢ વાસીઓએ હર્ષ ભેર મેઘરાજાને આવકાર્યા હતા.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

હેલ્પ ફાઉન્ડેશન દ્વરા કોરોના વોરિયરને સન્માનિત કરવામાઆવ્યા

editor

નીરવ મોદીને યુકે હાઈકોર્ટ તરફથી રાહત મળી

editor

ભાજપના નેતા એટલા ગરીબ નથી કે ગૌચરની જમીન આપવી પડેઃ હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1