Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં હથિયારબંધી

કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીના હેતુસર શહેર પોલીસ કમિશનરશ્રીએ કાયદાની જોગવાઇઓ હેઠળ એક જાહેરનામુ બહાર પાડયુ છે. તેના દ્વારા તેમની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.૧૫/૦૭/૨૦૧૭ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક આદેશોનો અમલ જાહેર કરવામાં આવ્‍યો છે, જેનું ઉલ્‍લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

2008 Mumbai attack case : Sailor of Kubera boat got justice after 11 years

aapnugujarat

नर्मदा बांध की मुख्य नहर से सिंचाई सुविधा का प्रारंभ

aapnugujarat

રાજ્યમાં સગર્ભા મહિલાઓને મહિનાના છેલ્લા અઠવાડિયામાં રસી અપાશે

editor

Leave a Comment

UA-96247877-1