Aapnu Gujarat
Uncategorized

ધોરાજી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ પર હુમલાના વિરોધમાં ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપાયુ

ધોરાજી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ ઉપર થયેલ હુમલાના વિરોધમાં નગરપાલિકાના તમામ સદસ્યોએ ડેપ્યુટી કલેકટરશ્રીને આવેદનપત્ર સોંપ્યું છે. નગર પાલિકાના કર્મચારીએ આ પ્રકારનો હુમલો કર્યો છે તેની સામે સખત પગલાં ભરવાની ધોરાજી શહેર ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ માંગણી કરી છે. પ્રજાની વચ્ચે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પબ્લિક વચ્ચે કઈ રીતે સેવા કરી શકશે તો આ પ્રકારે કર્મચારીઓ હુમલો કરે તો ?


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

અમરેલીના ખેડૂતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

aapnugujarat

અમદાવાદમાં હવા દિલ્હી – પુના કરતા વધારે દૂષિત

editor

કાંકરિયા મિની ટ્રેનનાં પાટા બદલવા કરોડોનો ખર્ચ થશે

editor

Leave a Comment

UA-96247877-1