Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો

વિજાપુરના ગાયત્રી મંદિર હોલમાં જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા રક્ત દાન એ જ મહાદાન સુવાકય અંતગર્ત રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલેસેમિયાગ્રસ્ત અને બ્લડ કેન્સર પિડિત જરૂરિયાતમંદ બાળકોને કોઈ પણ સમયે જરૂરિયાત મુજબ બ્લડ મળી રહે એ હેતુથી આ રક્ત દાન કેમ્પનું આયોનજ કરવામાં આવ્યું છે તેમ જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશનનાં પ્રમુખ કૌશિક પટેલે જણાવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓને બેગ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં ખાસ કરીને વિજાપુર પોલીસ પરિવારના સભ્યો પણ હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

अहमदाबाद एयरपोर्ट के निजीकरण के विरूद्ध कर्मचारियों का विरोध

aapnugujarat

बापूनगर क्षेत्र में बाइक पार्क करने के मामले में रिक्शाचालक पर घातक हमला

aapnugujarat

દિગ્વિજય લાયન્સ સંકુલનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1