Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે લીંબડી શહેર ભાજપનાં કાર્યકરો દ્વારા ઝૂંપડપટ્ટીમાં જઈને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં દેવભાઈ સોની, કિશોરસિંહ રાણા, દલસુખભાઈ ચૌહાણ, જયદીપસિંહ ઝાલા, મહેશભાઈ ભરવાડ, યશવંતસિંહ પરમાર, અશ્વિનભાઈ ડોરિયા, રાજુભાઇ ભરવાડ, વિજયભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ ઝાલા, રઘુભાઈ પટેલ, મોબતસિંહ ગોહિલ, ચેતનભાઈ શેઠ તેમજ સંગઠનના કાર્યકરો જોડાયા હતાં. આ સેવાકીય કાર્યમાં ભાજપના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ પણ જોડાયા હતાં. ગરીબોને માસ્ક અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

ભાજપનું શાસન બેદાગ રહ્યું છે : અમિત શાહ

aapnugujarat

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

editor

ભાવનગરમાં અકસ્માત બાદ ફરાર થયેલ ડ્રાઇવર ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1