Aapnu Gujarat
મનોરંજન

વનરાજ સિસોદિયા અને પૂજા પ્રજાપતિ અભિનિત ગુજરાતી સોંગ ‘વરસાદી પ્રીત’ રિલિઝ

ગુજરાતી રોમેન્ટિક ગીત ‘વરસાદી પ્રીત’ યુ ટ્યુબ પર રિલિઝ થઈ ગયું છે. આ ગીતને જોરદાર આવકાર મળી રહ્યો છે. ગીતના કલાકારો વનરાજ સિસોદિયા અને ખૂબસુરત અભિનેત્રી પૂજા પ્રજાપતિને ચાહકોએ વધાવી લીધા છે. ગીતના ગાયક સુમિત ભાટીયા છે. સુમિત, વિશાલ અને ઉત્પલની ત્રિપુટીએ સંગીત આપ્યું છે જ્યારે લિરિક્સ મૌલિક જાજડીયાના છે.


વરસાદની સિઝન બધાંને ગમે અને એવામાં જ્યારે વરસાદી ગીત રિલીઝ કરવામાં આવે ત્યારે તેના લોકેશન પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ ગીતના લોકેશન એક થી એક ચઢીયાતા છે. રવિ પટેલે સિનેમેટોગ્રાફ કરી છે તો આનંદ મહેરા અને રવિ પટેલે ડિરેક્ટ કર્યું છે. આનંદ મેહરા અને રવિ પટેલ. ‘વરસાદી પ્રીત’ ઓવરઓલ વરસાદની મૌસમમાં પ્રિયતમાની યાદમાં હર્ષોલ્લાસ સાથે ખોવાઇ જવાય તેવું ગીત છે. એકવાર જરૂર થી જોજો અને પોતાનો અભિપ્રાય આપજો.

Related posts

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

જહોન અને ડાયનાની ફિલ્મ ૨૫ મેના દિવસે રિલિઝ થશે

aapnugujarat

પોલીસ કરણ જોહરને ક્યારેય પૂછપરછ માટે નહીં બોલાવે:- કંગના રનૌતની ટીમ

editor

Leave a Comment

UA-96247877-1