Aapnu Gujarat
Uncategorized

વીરપુરના સાગર ગેસ્ટ હાઉસમાં રેડ

વીરપુરના એએસપી સાગર બાગમારનનાં નેતૃત્વ હેઠળ સાગર ગેસ્ટ હાઉસમાં રેડ પાડવામાં આવી હતી જેમાં મેનેજર, એજન્ટ અને એક નેપાળી યુવતીને પકડી પાડવામાં આવ્યાં છે. દેહ વ્યાપાર માટે બહારથી યુવતીઓને અહીં લાવવામાં આવતી હતી. ગેસ્ટ હાઉસમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ અને બિયર પણ કબજે કરવામાં આવી છે. બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાગર ગેસ્ટ હાઉસમાં નબીરાઓ પાર્ટી કરવા આવતાં હોવાનું જાણવા મળ્યું છે.


(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ પૂર્ણ

editor

કેશોદમાં બિલ્ડરની હત્યા

aapnugujarat

गीर अभ्यारण्य से रेलवे की लाइन हटाने के की सूचना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1