Aapnu Gujarat
ગુજરાત

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માં દાહોદ શહેર સમગ્ર રાજયમાં બીજા ક્રમે

દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદને ચોખ્ખું ચણાક રાખવાના પ્રયાસોએ રંગ રાખ્યો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માં દાહોદ શહેર સમગ્ર રાજયમાં બીજા ક્રમે અને ઝોન પ્રમાણે ૨૧માં ક્રમાંકે આવ્યું છે. આ સર્વેક્ષણમાં દાહોદ નગરના ૭૨૬૭ નાગરિકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

        ગત વર્ષોની સરખામણીમાં જોઇએ તો આ વર્ષે દાહોદે મોટી છલાંગ લગાવી છે. ગત વર્ષે રાજયમાં દાહોદનો ૧૫મોને ઝોનમાં ૧૯૭ મો રેન્ક હતો. જયારે વર્ષ ૨૦૧૮માં આ રેન્ક ૩૮૯ મો હતો. આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ફક્ત ૭.૫ પોઇન્ટથી દાહોદ પ્રથમ ક્રમાંકે આવતા રહ્યું ગયું છે. દાહોદ નગરપાલિકાની સઘન સ્વચ્છતા ઝુંબેશનું આ પરીણામ છે.

Related posts

રાજયના તમામ બાર એસો.ની ચૂંટણી હવે ૨૨ ડિસેમ્બરે થશે

aapnugujarat

ઢોર રાખવામાટે હવે લાઈસન્સ અને પરમીટ લેવી પડશે : એએમસી દ્વારા નવી પૉલિસી તૈયાર

aapnugujarat

દિયોદર રેલવે લાઈન પર યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1