Aapnu Gujarat
ગુજરાત

જીમિંગ કરતા લોકો માટે ખુશખબર, વાંચો સમગ્ર માહિતી

શહેરમાં સેંકડોની સંખ્યામાં જીમ છે તથા હજારો-લાખોની સંખ્યામાં જીમિંગ કરતા લોકો છે. ત્યારે તમામની હેલ્થ વધુ સારી બનાવતા જીમ દ્વારા કોઇની હેલ્થ બગડે નહીં તે માટેના સઘન પ્રયત્નો સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.

 જયારે સરકાર દ્વારા 5 ઓગસ્ટથી દેશના તમામ જીમ શરુ કરવા માટેની પરવાનગી આપી દેવાઇ છે. ત્યારે શહેરના જીમ સંચાલકો દ્વારા તેની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં ‌આવી છે.

જીમનો ખૂણેખૂણો પ્રોફશનલ ફ્યુમિગેટર્સ દ્વારા સેનેટાઇઝ અને ફ્યુમિગેટેડ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં સેંકડોની સંખ્યામાં જીમ છે તથા હજારો-લાખોની સંખ્યામાં જીમિંગ કરતા લોકો છે. ત્યારે તમામની હેલ્થ વધુ સારી બનાવતા જીમ દ્વારા કોઇની હેલ્થ બગડે નહીં તે માટેના સઘન પ્રયત્નો સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.

 ઉલેખનીય છે 5મીથી જ્યારે જીમ શરૂ થશે ત્યારે તેમાં મોટી સંખ્યામાં શહેરજનો હેલ્થ માટે જોડાશે તેવી આશા સેવાઇ રહી છે.

રાજ્યમાં અનલોક 3માં આ જગ્યાઓને મળશે છૂટછાટ

– હોટલ રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

– રાજ્યમાંમાં 1 ઓગસ્ટથી રાત્રી કફર્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ

– દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

– જીમ અને યોગા સેન્ટર 5 ઓગસ્ટથી ખુલશે

– આ સિવાયની બાબતો પર કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે

Related posts

रास्तों के रिसरफेंस के लिए ७५ करोड़ आवंटित कराए गए

aapnugujarat

रिक्शाचालक ने ट्राफिक कर्मी के साथ मारपीट की

aapnugujarat

રાજયના પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી ઉપર સોમવારે ચુકાદો આવી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1