Aapnu Gujarat

Tag : aapnu gujarat

ગુજરાત

નરેશ પટેલ ને ભાજપમાં જોડવાના આ 10 મુખ્ય કારણથી સમજો

aapnugujarat
નરેશ પટેલની ગઈ કાલથી ભાજપમાં જોડાવવાને લઈને ચર્ચા તેજ બની છે. ભાજપના નરેશ પટેલને જોડવાના અનેક કારણો છે જેથી નરેશ પટેલ ને ભાજપમાં જોડવાના આ 10 મુખ્ય કારણથી સમજો, ટુંક સમયમાં થઈ શકે છે બીજેપીમાં જોડાવવાને લઈ. 1.પાટીદારો સરકારથી નારાજ છે, કેમ કે હજુ બધા કેસો પરત નથી ખેંચાયા 2.......
National

રાજ્ય સરકાર તમામ કેસો પરત નહીં ખેંચે તો વિરોધના કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે : હાર્દિક પટેલ

editor
અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 9 કેસ આનંદી બહેનની સરકાર હતી ત્યારે જ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી પહેલા પાટીદારો પર કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના મુખ્ય આ કારણો પણ હોઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન......
રાષ્ટ્રીય

૧ એપ્રિલથી મોંઘી થઇ જશે હવાઇ મુસાફરી

editor
જો તમે હવાઈ મુસાફરી માટે ટિકિટ બુક કરવા જઇ રહ્યા છો, તો પછી તમારા ખિસ્સાને ફંફોસવાનું ભૂલશો નહીં, કારણ કે આગામી એપ્રિલથી, તમારી ફ્લાઇટની ટિકિટ મોંઘી થશે. આનું સૌથી મોટું કારણ એ છે કે ઘરેલુ મુસાફરો માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ૪૦ રૂપિયા વધારો કર્યો છે. એર......
Uncategorized

પેટ્રોલ-ડીઝલના ભાવમાં શતક

editor
આજે સમગ્ર દેશમાં પેટ્રોલ -ડીઝલના ભાવથી હાહાકાર થઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચી ગયા છે. વિપક્ષ દ્વારા સરકાર પર હુમલો કરવામાં આવ્યો હતો,સોનિયા ગાંધી એ ચિઠ્ઠી લખી ને સરકાર પર ભાવ વધારા ને લઈને પ્રહાર કર્યા હતા કે, 7વર્ષ થી બીજેપી સરકાર સત્તા પર છે.તો સરકાર દ્વારા ભાવ......
મનોરંજન

‘એમ.એસ.ધોનીમાં કામ કરનાર સંદીપ નાહરનું નિધન

editor
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ‘એમ.એસ.ધોની’ ફિલ્મમાં કામ કરનારા અભિનેતા સંદીપ નાહરનું ગોરેગામમાં રહસ્યમય મોત નિપજ્યું હતું. તેઓ  ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા . અભિનેતાના ગળા પર શંકાસ્પદ નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. અને બોલીવૂડમાં યોગ્ય સફળતા ન મળતા અને કૌટુંબિક કારણથી આ અભિનેતા હતાશ થઈ ગયા હોવાની......
ગુજરાત

મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી.

editor
  મહેસાણા થી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, મહેસાણા જીલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લાની તમામ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે.મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો,૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો તેમજ વિસનગર,મહેસાણા,કડી અને ઊંઝા પાલિકાની ૩૮વોર્ડની ૧૫૨ બેઠકો પર ૨૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે.  ......
રાષ્ટ્રીય

વેક્સીનેશન માટે નવો પ્લાન, દેશની ત્રીજા ભાગની વસ્તીને ફ્રીમાં વેક્સીન અપાઈ શકે છે

editor
કેન્દ્ર સરકાર ૫૦થી વધુની ઉંમરના 27 કરોડ લોકોને કોરોના રસી મફત આપવાનું વિચારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે તેની ચર્ચાવિચરણા કરશે. બેઠકમાં રસીકરણના કુલ ખર્ચમાં કેન્દ્ર કેટલો હિસ્સો આપશે અને રાજ્યોનો હિસ્સો કેટલો રેહશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.મોદીની બેઠક પછી નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેસશન......
ગુજરાત

ખેડૂતોને સમર્થન : ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખની અટકાયત

editor
સમગ્ર દેશમાં ખેડુતોએ ખેડૂત વિરોધી કાયદા અને ટેકાના ભાવો તથા અનેક સમસ્યાઓને લઈ સરકાર સામે બાંયો ચઢાવી છે. દરેક રાજ્યમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ખેડૂતોના સમર્થનમાં અપાયેલ ભારત બંધના એલાનને કુર્શી સંગઠનો, ખેડૂત આગેવાનો, વિવિધ રાજકીય પક્ષો અને કામદાર સંગઠનો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે......
રાષ્ટ્રીય

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન

editor
તાજેતરમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઉલેખનીય છે કે અમરસિંહને ભારતીય રાજકારણમાં કોઈ પરિચયની જરૂર નથી. ઉત્તર પ્રદેશથી રાજકીય પ્રવાસ શરૂ કરનાર અમરસિંહને એક સમયે મુલાયમ સિંહનો જમણો હાથ માનવામાં આવતો હતો. આજે પણ તે સમાજવાદીઓના ‘જાની દુશ્મન’......
રાષ્ટ્રીય

હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનકથી પડી ભાંગી ક્રેન, વાંચો સમગ્ર ઘટના

editor
ક્રેનથી લોડિંગનું ટ્રાયલ થઇ રહ્યું હતું તે દરમિયાન અચાનક ક્રેન તૂટી ગઇ અને નીચે પડી ભાંગી, ક્રેનને ઝપેટમાં આવતા 11 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર વિનય ચંદે આ મામલાની પુષ્ટી કરી છે. ક્રેન નીચે દબાઇ જવાના કારણે 11 લોકોના મોત થયા.ત્યાં જ મંત્રી અવંતિ શ્રીનિવાસે ઘટનાની......
UA-96247877-1