Aapnu Gujarat
ગુજરાત

પાનવડ પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે બાતમીના આધારે છકડો અટકાવી તેમાં બનેલા ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કે જે અલગ – અલગ બ્રાન્ડનો હતો તેને કબજે કરી લઈ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે કુલ છકડા સાથે કુલ ૧,૯૭,૭૮૦નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. પકડાયેલા શખ્સનું નામ નયન માળી હોવાનું માલૂમ પડ્યું છે. પાનવડ પોલીસની પ્રશંસનીય કામીગીરી સ્થાનિક લોકો પ્રશંસા કરી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

2023 तक मुंबई-अहमदाबाद हाई स्पीड रेल कॉरिडोर पर दौड़ेगी बुलेट ट्रेन

aapnugujarat

ગુજરાત પ્રદેશ અજાજ મિડિયા ટ્રસ્ટની ત્રીજી બેઠક મહેસાણા ખાતે યોજાઈ

aapnugujarat

Custodial death case : Ex-IPS officer Sanjiv Bhatt moves to Gujarat HC against conviction

aapnugujarat

Leave a Comment

UA-96247877-1