Aapnu Gujarat
ગુજરાત

કડીમાં પીઝા શોપમાં આગ ભભુકી ઉઠી

કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ નેપચ્યુન શોપિંગ સેન્ટરમાં આવેલ ડોસ એમીજોસ પીઝા શોપમાં આગ લાગતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયી ગયો હતો. લાખો રૂપિયાનો માલસામાન બળી જતા દુકાનદારને ભારે આર્થિક સંકડામણનો ભોગ બન્યા છે.મોડી રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ એમીજોસ પીઝા શોપમાં અગમ્ય કારણોસર આગ લાગતા આગ લાગી હતી જેની દુકાન માલિકને વહેલી સવારે જાણ થતાં તેઓ તાત્કાલિક દુકાને પહોંચી ગયા હતાં અને કડી પાલિકામાં જાણ કરતા કડી ફાયર સ્ટેશનની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી પરંતુ ત્યાં સુધીમાં દુકાનમાં પડેલ ફર્નિચર, માલ સામાન અને રોકડ રકમ બળીને ખાખ થઈ જવા પામ્યું છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા,કડી)

Related posts

જમીન માપણી કેસમાં સિટીંગ જજથી ચકાસણી કરાવવા કોંગ્રેસની માંગણી

aapnugujarat

खोखरा पुलिस स्टेशन के पीआई जादव सस्पेन्ड

aapnugujarat

જીએસટીની ઇફેક્ટ : પતંગનાં ભાવમાં ૨૦-૩૦ ટકા સુધીનો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1