Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સોલોમોન આઇસલેન્ડમાં 5.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવયા

દક્ષિણ પેસિફિક મહાસાગરિય દેશ સોલોમન આઇલેન્ડના કિરાકીરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, સવારે 01.37 વાગ્યે આવેલા ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 10.3869 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 161.4054 ડિગ્રી પૂર્વ રેખાંશ અને જમીનની સપાટીથી 42.42 કિલોમીટર ઊંડું હતું.

Related posts

ઉત્તર કોરિયાએ ૮ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી

aapnugujarat

दुनियाभर में कोरोना मामलों की संख्या 5.7 करोड़ के पार

editor

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1