Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લા પોલીસની નવતર પહેલ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટેબલ પર પારદર્શક એક્રેલિકની બેરીકેટ લગાવામાં આવી છે.
પોલીસ સ્ટેશને આવતા લોકો અને ફરિયાદ ટેબલ પર બેસતા પોલીસકર્મી એમ બંનેના સ્વાસ્થ્યને ધ્યાને લેતા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલિકની બેરીકેટ લગાવામાં આવી છે. આ નવતર પહેલથી નાગરિકો તેમજ પોલીસકર્મીઓની સુરક્ષા થઈ શકશે. કોરોના વાયરસનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો હોય પોલીસકર્મીઓ કાયદાના પાલન માટે અનેક જગ્યાએ જતા-આવતા હોય છે સાથે પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

सोमनाथ मंदिर के १५०० कलशों को सोने से मढ़े जाएंगे

aapnugujarat

1000 rupees fine for not wearing mask : Gujarat govt

editor

સેટેલાઈટ ગેંગરેપ : મોટાભાગની માંગ સંતોષાતા પિતાએ અરજી પાછી ખેંચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1