Aapnu Gujarat
મનોરંજન

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સેનન

કૃતિ સેનનનું માનવું છે કે, બોલીવુડમાં બહારના કલાકારોને ટકવાની બાબત ખુબ મુશ્કેલ છે. આના માટે શરૂઆતની ફિલ્મ હિટ થાય તો જ તક રહેલી છે. નવા કલાકારો માટે પડકાર પણ ઘણા છે. કૃતિનું કહેવુ છે કે બોલિવુડની ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા મોડલિંગ કરવાના કારણે તેને ફાયદો થયો છે. તેનુ કહેવુ છે કે મોડલિંગના કારણે બોલિવુડમાં પગ જમાવવામાં મદદ મળી છે. કૃતિએે કહ્યુ છે કે તે શાનદાર રીતે હાલમાં આગળ વધી રહી છે. કૃતિ પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. કૃતિએ કહ્યુ છે કે તે હવે બોલિવુડમાં વધુ ફિલ્મો કરવા માટે આશાવાદી બનેલી છે. તે માને છે કે મોડલિંગ કરી ચુકેલી યુવતી બોલીવુડમાં વધારે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે.

Related posts

લગ્નના પ્રથમ છ મહિના દરમિયાન અમે માત્ર ૨૧ જ દિવસ સાથે રહ્યા હતા : અનુષ્કા

editor

અથિયા શેટ્ટી મોતિચુર ચકનાચુરમાં ચમકશે : રિપોર્ટ

aapnugujarat

કૈટરીના કૈફ અને આદિત્ય રોય કપુર વચ્ચે મિત્રતા વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1