Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં કાતિલ કોરોનાની એન્ટ્રી…..

જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ યુદ્ધ સ્થિતિ મુજબ શરૂ કર્યું મોનીટરીગ

કોરોના સંક્ર્મણ ખાળવા કલેકટરના શીર્ષ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક આદેશ અને સૂચના

22 માર્ચે સુરતથી વાવના મિઠાવી ચારણ ગામે આવેલ 5 વર્ષીય બાળક કોરોના પોઝેટીવ

જિલ્લામાં કોરોના વાયરસ મળ્યા બે પોઝીટીવ કેશ..

વાવના મીઠાવીચારણ ગામના 5 વર્ષના બાળકને કોરોના પોઝીટીવ…

જિલ્લા મથક પાલનપુરમાં પણ 55 વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ…

બંને પોઝિટિવ કેશ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ…

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ આવતા લોકોમાં ભયનો માહોલ…

જિલ્લા હેલ્થ અધિકારી ડો.મનીષ ફ્રેન્સી, tho ડો.જીગ્નેશ હરીયાણી અને 10 ટિમો કામે લાગી*

બન્ને પોઝેટીવ દર્દીઓ સમ્પર્કમાં આવેલ તમામની ઓળખ કરાઈ મોનીટરીગ કરાશે

જિલ્લામાં પાલનપુર અને ડીસા ભણસાલી કોવિદ હોસ્પિટલોમાં તમામ અદ્યતન સુવિધાઓ ઉપલદ્ધયય. …

મોહંમદ ઉકાણી, બનાસકાંઠા

Related posts

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

ગાંધીનગર ખાતે વણકર જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસુ યુવક – યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

aapnugujarat

ગરબીના વિસર્જન બાદ અનોખો ઉપયોગ

editor

Leave a Comment

UA-96247877-1