Aapnu Gujarat
ગુજરાત

સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતિના દિને રક્તદાન શિબિર યોજાઈ

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત બંગાળી સમાજ એસોસિએશન અને નારાયણી હોસ્પિટલ દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ , આંખો ચેક અપ કેમ્પ અને રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૫૦ કરતા વધુ લાભાર્થીર્આએ ભાગ લીધો હતો. રક્તદાન શિબિર કેમ્પમાં ૧૨૦ કરતા વધુ લોકોએ યોગદાન આપ્યું હતું જેમાં બંગાળી સમાજના પ્રમુખ રાઉફ શેખ , ઉપ પ્રમુખ સુજીદ બેનર્જી, નારાયણી હોસ્પિટલના અડમિસ્ટેટર અબ્દુલગની મન્સૂરી , ઍક્વીટાસ બેંક ના મેનેજર મિલન વાઘેલા અને મુખ્ય મહેમાન કાલુપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આર અને સ્થાનિક કોર્પોરેટર બાલાભાઈ દ્વારા આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

મૂંગા પશુઓ નું પેટ ભરવાના ઉદ્દેશથી પાટણમાં નિર્માણ કરાયું રોટલીયા હનમાન મંદિર, માત્ર રોટલી અને રોટલાનો જ પ્રસાદ ચડશે

aapnugujarat

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે તાલુકાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

editor

એસ.જી.હાઈ-વે પર આવેલાં માલાબાર કાઉન્ટીમાં પ્લમ્બરે ૧૦થી વધુ ચોરી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1