Aapnu Gujarat
ગુજરાત

વક્તાપુરમાં બાળ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો

આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વકતાપુર ખાતે પોષણ અભિયાન સમુદાય આધારિત દિવસ અંતર્ગત બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં હિંમતનગર ઘટક-૨ના તમામ સેજાના બાળકોએ ભાગ લીધો હતો. દેશના વિકાસ માટે બાળકનું સ્વાસ્થ્ય સારુ રહે તે ખુબજ જરૂરી છે, ખાલી એક પોષક તત્વ ના હોય તો શું થાય તેની સમજ ખાલી લોહ તત્વના હોય તો શું થાય ? હિમોગ્લોબિન ના થાય તો ? એનેમીયા, નિષ્ક્રિય, મંદબુદ્ધિ પોષણનો મતલબ શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે તેને પોષણ. (આઈ. સી બી એસ. ઘટક ૨ વક્તાપુર )જેમાં પ્રોગ્રામ ઓફિસર તેજલ શાહ તાલુકા વિકાસ અધિકારી રાજપૂત તથા હિંમતનગર ઘટક-૨ સીડીપીઓ મુખ્ય સેવિકા, વકતાપુરના સરપંચ, તલાટી,વકતાપુર હાઇસસ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય સહિત સ્ટાફગણ હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ગુજરાતમાં ૧ લાખ જેટલી બેઠકો યોજવાનો ભાજપનો પ્લાન

editor

છોટાઉદેપુર જિલ્લામાં ફેણાંય માતા રેવાખંડ જૈવસૃષ્ટિ મંડળ દ્વારા ‘‘વન જીવન સંદેશ યાત્રા’’નું આયોજન

aapnugujarat

ભાજપ ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારી બેઠક થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1