Aapnu Gujarat
ગુજરાત

દિયોદર તાલુકા ફોટોગ્રાફર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ

દિયોદરમાં ફોટોગ્રાફર એસોસિએશનની ચૂંટણી ગત ૧૨ જાન્યુઆરીના રોજ યોજાઈ હતી જેમાં પ્રમુખ, ઉપ પ્રમુખ મહામંત્રી, મંત્રી તથા કારોબારીની રચના કરવામાં આવી હતી તેની સાથે સાથે ફોટોગ્રાફર એસોસિએશનની વાર્ષિક મિટિંગનું આયોજન કરાયું હુતં. પ્રમુખ તરીકે હાર્દિક બારોટને પ્રમુખ પદ પર ચુંટી કાઢવામાં આવ્યા હતાં. નવીન સભ્યોની કારોબારી નીમવામાં આવી હતી જેમાં એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ઓડ તથા મંત્રી તરીકે અજય મલેક તથા મહામંત્રી તરીકે વિષ્ણુ જોશી, ખજાનચી તરીકે જીગર ઠક્કરની વરણી થતા ઉપસ્થિત તમામ ફોટોગ્રાફર સભ્યોએ હોદ્દેદારોને અભિનંદન પાઠવી તાળીઓથી વધાવી લીધા હતાં.
(અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો

aapnugujarat

સીટવાઈઝ લાઈવ વેબ કાસ્ટિંગ કરવા માટે પંચ દ્વારા તૈયારી

aapnugujarat

મહિલાની છેડતી કરનાર યુવકને માર મારનારા ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1