Aapnu Gujarat
ગુજરાત

ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસકર્મીઓ તથા તેમનાં પરિવારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકની સુચના મુજબ તેમજ પોલીસ અધિક્ષકની કચેરીના FTP મેસેજ નંબર ૧૫૭/ ૧૯ આધારે પોલીસ અધિકારી /પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોનું મેડિકલ ચેકઅપ કરવા અંગે ની સુચના મુજબ ડી.એમ. ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડરના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ સ્ટેશન ખાતે આસ્થા સર્જીકલ હોસ્પિટલના ડો. નિકુંજ દવે (એમએસ) તથા ડોક્ટર અનિલ ચૌહાણ (એમડી) દ્વારા ઇડર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તથા તમામ પોલીસ પરિવાર સભ્યોનું ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

કૃષ્ણનગરમાં ૪.૩૦ લાખની મત્તાની ચોરી

aapnugujarat

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો

editor

ડાકોર સંકુળ-આસપાસના ક્ષેત્રોને છાવણીમાં ફેરવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1