Aapnu Gujarat
ગુજરાત

ચાંગા ગામની કેનાલમાંથી લાશ મળી

આજે કાંકરેજ તાલુકાના ચાંગા ગામની નજીક નર્મદાની મુખ્ય નહેરમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ થરા પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ સ્થળે જ આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયા દિનેશ પુટુુુુુુુુુુુુુેલની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

બોડકદેવમાં ભાજપાનો પ્રચંડ પ્રચાર

editor

બાવળા હત્યા કેસમાં રાજ્ય સરકાર મૃતક યુવતીના પરિવારને ૮.૨૫ લાખની સહાય કરશે

aapnugujarat

सिविल अस्पताल में मेडिकल स्टाप की कमी

editor

Leave a Comment

UA-96247877-1