Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો ઉમટી પડ્યાં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે ત્રણ દિવસથી મગફળીની ખરીદી ચાલુ થઈ ચૂકી છે ત્યારે જિલ્લામાં સારો ભાવ મળવાના કારણે સવારથી જ ખેડૂતો ઉમટી પડે છે. ખેડૂતો ટ્રેક્ટર લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યાં છે. મગફળીનો ભાવ અંદાજે ૧૩૦૦ થી ૧૬૦૦ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

સાબરમતીની જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ આપઘાત કર્યો

aapnugujarat

સાબરકાંઠા એલસીબીએ ભાગેડુ આરોપી ઝડપ્યો

aapnugujarat

અમદાવાદ : પ્રતિબંધ છતાં આકાશ તુક્કલો જોવા મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1