Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ ભાગેડુ આરોપી ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવાની કડક સુચનાને લઇ સાબરકાંઠા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે ઇડર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇડર ખાતે આવેલ છે જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી ફકીર કરીમભાઈ ઉર્ફે કાસમ મન્સુરી રહે. ( છાપરીયા વિજયનગર તા. વિજયનગર, જી. સાબરકાંઠા હાલ રહે નવા બસ સ્ટેન્ડ રામનગર ડુંગરપુર રાજસ્થાન)ને સાબરકાંઠા એલસીબી પોલીસે પકડી પાડી પોલીસને હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ફી મુદ્દે યોગ્ય દિશા-નિર્દેશો માટે ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન

editor

વીજળી ખરીદી દ્વારા ખાનગી કંપનીઓને માલામાલ કરાઈ : સૂરજેવાલાના ભાજપ પર તેજાબી ચાબખા

aapnugujarat

ઇ લાયબ્રેરીમાં હવેથી પુસ્તકો ફોન પર ફ્રીમાં વાંચવા મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1