Aapnu Gujarat
મનોરંજન

‘કાલિયા’નું ૭૭ વર્ષની વયે નિધન

બોલીવુડ એક્ટર વિજુ ખોટેનું આજે સવારે ૭૭ વર્ષની વયે મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે, તેઓ ઘણાં લાંબા સમયથી બિમાર હતાં. વિજુ ખોટેને લોકો ‘કાલિયા’નાં નામે ઓળખે છે. ફિલ્મ શોલેમાં ગબ્બરસિંહનો એ ડાયલોગ ‘તેરા ક્યા હોગા કાલિયા’ આજે પણ નાના બાળકોથી લઈ વૃદ્ધોમાં ચર્ચાસ્પદ છે. તેમણે શોલે, ચાઈનાગેટ, મેલા, અંદાજ અપના અપના સહિત લગભઘ ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અંદાજ અપના અપનામાં રોબર્ટનું પાત્ર પણ શોલેના કાલિયાની જેમ લોકપ્રિય બન્યું હતું.

Related posts

ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

aapnugujarat

વરૂણ ધવન અને આલિયાની ‘કલંક’ ૧૭ એપ્રિલે રજુ થશે

aapnugujarat

પ્રભાસની પાછલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1