Aapnu Gujarat
ગુજરાત

બોડેલી રોશની યંગ સર્કલ દ્વારા હુસૈની બ્લડ ડોનેટ કેમ્પ આવતીકાલે યોજાશે

બોડેલી રોશની યંગ સર્કલ દ્વારા આવતીકાલે રવિવારના રોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધી હુસૈની બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન બોડેલી સંગમ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. માનવ સેવા માટે હંમેશા આગળ રહેતા રોશની યંગ સર્કલના યુવાનોએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો આ બ્લડ ડોનેટ કેમ્પમાં ભાગ લઈ બ્લડ ડોનેટ કરે, જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ વગર બધા સાથે મળીને રક્તદાન કરવું જોઈએ.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

शहर में मलेरिया के १७ दिन के अंदर ४८८ से अधिक केस दर्ज

aapnugujarat

૩૯ લાખથી વધુ બાળકોના ઓરી-રૂબેલા રોગની રસી

aapnugujarat

पानी बरबाद नहीं करने के लिए आनंदीबहन का अनुरोध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1