Aapnu Gujarat
શિક્ષણ

સાબરકાંઠાનાં પોશીના તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

પોશીના તાલુકા કક્ષાનું વિજ્ઞાન – ગણિત – પર્યાવરણ ૨૦૧૯ કાજાવાસ શાળાની યજમાનીમાં ૧૧ સી.આર. સી ની એક થી પાંચ વિભાગમાં કુલ ૫૫ કૃતિઓ રજુ થઇ હતી જેમાં ૧૧૦ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ઇડર ડાયટના પ્રતિનિધિ લાયઝન ઓફિસર ભાર્ગવ ઠકકર, ટી.પી.ઓ. આર.આર. પટેલ પોશીના મામલતદાર ડોક્ટર મીતા કે. ડોડીયા, બીટ કેળવણી નિરીક્ષક જશુ પટેલ, બી.આર.સી.કૌશિક શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. દિનેશ નાઈ દેલવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ધોરણ ૧૦ પરિણામ : વિદ્યાર્થીનીઓએ બાજી મારી

aapnugujarat

गुजरात यूनि. कैम्पस में NSUI के कार्यकर्ता ABVP के कार्यकर्ता को मारने आये थे

aapnugujarat

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામ સંસ્થાને શુભેચ્છા આપતા હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1