Aapnu Gujarat
રમતગમત

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં ખેલમહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાઈ

છોટાઉદેપુર જીલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ભાઈઓની સ્પર્ધા ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર જીલ્લા અંડર ફોર્ટીન સેવન ટીન અને ઓપનની ફુલ ૩૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. છોટાઉદેપુર જીલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ તથા રાજ્યકક્ષા તીરંદાજી કોચ દિનેશ ડુંગરા ભીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને તેઓએ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો, તેઓ રમતવીરોની રમત અને સુંદર આયોજન જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. તેમણે રાજ્ય કક્ષાની રમત લાવવા માટેના પ્રયત્નો કરવા આચાર્ય સાથે વાર્તાલાપ કર્યો હતો, તેઓએ વિજેતા રમતવીરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને રાજ્યકક્ષાએ છોટા ઉદેપુર જીલ્લાનું નામ ઉજળું કરે તેવી શુભેચ્છા પાઠવી હતી
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

T20 : अफगानिस्तान से हारते ही बांग्लादेशी टीम में फेरबदल

aapnugujarat

डीआरएस पर फैसला लेना सिर्फ धोनी का काम नहीं : रोहित

aapnugujarat

Kerala Blasters beat ATK by 2-1

aapnugujarat

Leave a Comment

UA-96247877-1