Aapnu Gujarat
ગુજરાત

ભારતીય જનતા પાર્ટી સંરચના અંતર્ગત થરા માર્કેટ યાર્ડ ખાતે બેઠક યોજાઈ

કાંકરેજ તાલુકા ભાજપ તેમજ થરા શહેર ભાજપની સંયુક્ત બેઠક થરા માર્કેટયાર્ડ ખાતાએ યોજાઈ હતી.ભારતીય જનતા પાર્ટીની સંરચના ભાગ રૂપે બુથ વાઈઝસમિતિની રચના કરવા માટે માર્ગદર્શન કરવા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તેમજ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તેમજ માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલે માર્ગદર્શન કર્યું હતું.
કાંકરેજ તાલુકાના ૨૨૭ તેમજ થરા સહિત તેર બૂથો ઉપર સમિતિ બનાવવા માટે તેમજ આગામી કાર્યક્રમ માટે તમામ કાર્યકરોને કામે લાગી જવા આહ્વામાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ ડાહ્યાભાઈ પીલીયાતર, મહામંત્રી કિશોર પ્રજાપતિ, ઈશુભા વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઇ, થરા નગરપાલિકાના કોર્પોરેરટ પૃથ્વીરાજસિંહ વાઘેલા, તેજાજી ઠાકોર, રાયમલભાઈ પટેલ, જેણુભા વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા વગેરે સૌ હજાર રહ્યા હતા.
(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

Political anxiety rises in Gujarat ahead of 4 seats Rajya Sabha polls

editor

ગીરગઢડામાં ભારે પવન સાથે તોફાની 5 ઈંચ વરસાદ

aapnugujarat

एएमटीएस के ड्राइवरों की लगातार तीसरे दिन हड़ताल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1