Aapnu Gujarat
Uncategorized

અહમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર એસ.ટી ડ્રાઇવર ની 38 દારૂની બોટલ સાથે કરી ધરપકડ

આજરોજ એહમદ પુર માંડવી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા જમાદાર એસ એચ પરમાર ડી કે વાઢેર તેમજ અશપાક પંજા દીવ અમદાવાદ એસટી ને ચેક કરતા એસ.ટી.ના ડ્રાઇવર ગરચર રાણા ભાઈ હમીરભાઇ ડ્રાઇવર કેબિનમાં પોતાના કબજામાં અલગ-અલગ બ્રાન્ડની ૩૮ દારૂની બોટલો રાખેલ હોય જેની કિંમત રૂપિયા 25100 મુદ્દામાલ કબજે કહી ઉના પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

જૂનાગઢ લીડ બેંક દ્વારા કૃષિ કોલેજનાં વિદ્યાર્થીઓને બેંકિંગ ફાયનાન્સિયલ એન્ડ ડિઝીટલાઈઝેશન પર સેમિનારમાં માર્ગદર્શન અપાયું

aapnugujarat

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor

અમદાવાદમાં રેપિડ ટેસ્ટના ૧૦ જેટલા કેન્દ્રો બંધ કરાતા પ્રજામાં રોષ

editor

Leave a Comment

UA-96247877-1