Aapnu Gujarat
Uncategorized

વેરાવળની સરકારી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણીનું આયોજન કરાયું

વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વૃદ્ધ લોકોને યોગ અને સાંધાના દુઃખાવા માં ઉપયોગી કસરત કરાવવામાં આવી હતી. તે ઉપરાંત સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત જીરીયાટ્રીક વોર્ડ એટલે કે 60 વર્ષ કે તેથી ઉપરના વડીલોને ડો.જે.એમ.પરમાર દ્વારા ફળ તથા જરૂરીયાતવાળા લોકો ને સ્ટીક, વોકર, કમરના પટ્ટા, ઘુંટણ ના પટ્ટા નુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કેક કાપી અને ઉજવણી કરવામાં આવી તેની સાથે વડીલો જ આપણી સાચી સંપતી છે એવો સંદેશ આપવામાં આવ્યાં હતાં.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ગીરની તળેટીમાં શંકર”સિંહ”ની ગર્જના જુનાગઢમાં એનસીપીની ધમાકેદાર એન્ટ્રી..!!!

aapnugujarat

૧૧ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ રાજકોટ જિલ્લા માટે એરફોર્સ ભરતી મેળાનું આયોજન

aapnugujarat

તહેવાર સમયે સુરતમાં રોજના ૭૦ કરોડના કપડા, ૧૫ કરોડનું સોનું વેચાણ

editor

Leave a Comment

UA-96247877-1