Aapnu Gujarat
ગુજરાત

વિરમઞામ તાલુકા પંચાયતનાં 3 સભ્યોને પક્ષ વિરોધી કામ કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ દ્રારા સસ્પેન્ડ કરવા નોટીસ પાઠવવામાં આવી

વર્ષ 2015 માં યોજાયેલ તાલુકા પંચાયત ની ચૂંટણીમા થોરીમુબારક બેઠક ત્યાર બાદ અઠીવર્ષ બાદ 19/6/2018 ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આપેલા વ્હીપ નો અનાદર કરતા અને પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ તેમજ ભાજપ પક્ષના ઉમેદવાર ને જીતાડવા મદદ કરેલ તેને લઇને 6 વર્ષ માટે સસ્પેન્ડ કેમ ન કરવા તે ખુલાસો માંગતી નોટીસ નાનજીભાઈ જીવાભાઇ (સુરજગઢ), સોલંકી પ્રવિણ શિવાભાઇ (વાંસવા), કો.પટેલ પ્રવિણ ગોવિંદભાઇ (થોરીમુબારક) તા-વિરમગામ 3 સદસ્યો ને વિરમગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ સિંઘવ ખુલાસો માંગતી નોટીસ પાઠવી છે.

Related posts

વડોદરામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોમાં અસંતોષ

aapnugujarat

चुनाव के लिए ७६ हजार से ज्यादा वीवीपेट मशीन आवंटित

aapnugujarat

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કપડાં વિતરણ કરાયા

editor

Leave a Comment

UA-96247877-1