Aapnu Gujarat
ગુજરાત

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કપડાં વિતરણ કરાયા

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ એટલે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અને લોકોને હક સામે લડનાર સમિતિ છે ત્યારે આ સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરના માર્ગદર્શન હેઠળ તેમજ‌ ડીયુ પરમારના સહકારથી લીંબડી નેશનલ હાઇવે પર ઝુંપડા વાળીને રહેતા બાળકો અને મહિલાઓને કપડાંનુ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડી શહેર સચિવ રાણાલાલ સોલંકી, લીંબડી મહિલા સચિવ શીતલ વાઢેર અને તાલુકા મહિલા પ્રમુખ દિપીકા પરમાર હાજર રહ્યા હતા.

Related posts

હિંમતનગરમાં ધન્વંતરિ રથ દ્વારા રેપિડ ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો

editor

રૂ।. ૭૮૦.૦૭ કરોડના ખર્ચ રાજ્યમાં ૩૭ માર્ગો અને ૧ બ્રીજ બનાવવા મંજુરી આપતા કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવિયા

aapnugujarat

Sterling Biotech PMLA case : ED attaches assets worth over 9,000 crore

aapnugujarat

Leave a Comment

UA-96247877-1