Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ ખાતે પોષણ માસ ઉજવણીનો શુભારંભ

1લી સપ્ટેમ્બર 2018ને શુક્રવારના રોજ પોષણ માસ ઉજવણીનો આઇસીડીએસ વિભાગ વિરમગામ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યાના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટો સંખ્યામાં મહીલાઓ સહિત આઇસીડીએસ વિભાગના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ સીડીપીઓ મીતાબેન જાની દ્વારા પોષણ માસ અંગે જાગૃતિ લાવવા મહીલાઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સુપરવાઇઝર પારૂલબેન દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના વિશે માહિતી આપી હતી.
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા દ્વારા મહીલાઓ ને સગર્ભા માતા, ધાત્રીમાતાઓને યોગ્ય આહાર ઉપરાંત આરોગ્ય તપાસ કરાવવા સલાહ આપી હતી અને સરકાર દ્વારા આપવામાં લાભો અંગે વિગતવાર સમજ આપી હતી.

Related posts

ડભોઈ નગર પાલિકા નગરની સ્વચ્છતાનું ક્યારે વિચારશે ?

editor

દિપક નાઇટ્રેટ કંપનીમાં આઈટી દરોડાથી સનસનાટી

aapnugujarat

महात्मा गांधी की शिक्षा में है हर समस्या का समाधान : एयरपोर्ट पर कार्यकर्ताओं को मोदी ने संबोधित किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1